katha

વક્તા.પુ.સદ.ધર્મવલ્લભદસજી સ્વામી

ગઢડા મધ્ય પ્રકરણનું ૦૨

પ્રથમ વિષયની ઉત્પતિ જીવમાંથી તથા અંતઃકરણમાંથી નથી,બહેરથી ઈન્દ્રિયો દ્રારે થઈને પેસે છે તે ઉપર લૂકનું ને હિમનું દ્રષ્ટાંત.્બાહેર ઈન્દ્રિયોન નિયમ તથા આત્મવિચાર એબેયે કરીને વિષ્યની નિવતીને કામાદિક શત્રુનો નાશ જે પ્રકારે થાય છે તે.