Vishanti Mahotsav- Surat
જય શ્રી સ્વામિનારાયણ
સુરત ગુરુકુલને 20 વર્ષ નિમિતે વિંશતિ મહોત્સવ તા ૨૧ થી ૨૮ ફેબ્રુઆરી શ્રીહરિલીલામૃતની કથા વરાછા રોડ - ક્રાંતિ મેદાન ખાતે રાખેલ છે
કથાની વિશેષતા - નૃત્ય + કથા + નાટક + કથા +નૃત્ય + કથા + નાટક + કથા…… આ રીતે ડે નાઇટ બપોરે ૩-૩૦ થી ૬-૩૦ રાત્રે - ૯ થી ૧૧
મઝો પડી જશે.. પધારજો + વેબ સાઇડ પર પણ લાઇવ જોવા મળશે…
આ સાથે મોકલેલ પત્રીકા મુખ્ય જ સમજી લેજો…..