ભાવાંજલિ મહોત્સવ ઉપક્રમે પ.ભ. શ્રી. લાલજીભાઈ ઉગામેડીના ઘરે સંકીર્તન સરિતાનું આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં પૂ,જોગી સ્વામીના કૃપાપાત્ર શ્રી રાજેન્દ્રભાઈ પાલા અને તેમના સાથી મિત્રોએ સંગીતની સુરાવલી સાથે મહારાજની મૂર્તિના પદો ગાઈને સંતો ભક્તોને રાજી કર્યા. જેનો લાભ સંતો, વિદ્યાર્થીઓ, હરિભક્તોએ લીધો.