જય સ્વામિનારાયણ

  ગુરુવંદના : સુરત ગુરુકુલ ખાતે ગુરુનાંગુરુ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પ.પૂ. ગુરુદેવ શાસ્ત્રીજીમહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પ.પૂ.ગુરુમહારાજનું પૂજન તેમજ ગુરુપુનમના મહિમા સાથે આશીર્વાદ આપતા

પૂ. શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી.

                 ગુરુપૂજનનો લાભ લેતા પૂજ્ય સંતો તથા સુરતના વિશાળ ભક્ત સમુદાય અને વિદ્યાર્થીઓ…